એક હાસ્યથી ભરપૂર હાસ્યલેખ.... અજ્ઞાનીઓની ચર્ચાનો વિષય ઘણી વાર ‘જ્ઞાન’ હોય છે, કારણ કે પોતે જ્ઞાની છે એવું અજ્ઞાન ઘણા ધરાવે છે. પણ પોતે અલ્પજ્ઞાની અથવા અજ્ઞાની છે એવું જ્ઞાન બહુ ઓછાને હોય છે. આવું જ્ઞાન હોવું તે મારી દષ્ટિએ આત્મજ્ઞાન છે.