જયોર્જ ગુર્જએફ

(17)
  • 8.2k
  • 2
  • 2.1k

એક નજર ગુર્જએફ ના જીવન પર આધ્યાત્મ જગત ના વિશ્વ ફલક પર નજર કરીયે તો ઘણા યુગપુરુષો નજર સમક્ષ આવી જસે પણ ગુર્જએફ એમાં ભિન્ન છે. આ એક જિજ્ઞાસુ ની આધ્યાત્મ તરફ ની સફર છે તો આવો માણીએ તેમના જીવન ના કેટલાક અંશો અને જાણીએ તેમના જીવન તેમજ તેમના અદ્ભુત સફર વિષે