હાસ્યના પાઉચ...

(19)
  • 4.2k
  • 3
  • 1.6k

હાસ્ય એ જીવતરનું ઘરેણું છે . નવોઢા જેમ મંગલસુત્રની જેમ એના ધણીને સાચવે છે, એમ. માણસે પણ એના જીવતરની સાથે કુદરતે આપેલી અનમોલ ભેટ અને શણગાર હાસ્યને સાચવવું જોઈએ. મૃગલાને જેમ કસ્તુરીની કુદરતી ભેટ મળેલી છે, એમ માણસ જાતને ભગવાને હાસ્યની કસ્તુરી આપી છે. હાસ્ય માણસ સિવાય કોઇપણ પ્રાણીને પ્રાપ્ત નથી. પણ માણસ આજે એવાં આંધુકીયા કરતો જાય છે કે, એના ચહેરા ઉપરથી હાસ્ય વિલાવા માંડ્યું છે. એ પોટલીના આશરા પકડીને જીવવાનો યત્ન કરે છે.