આંસુડે ચીતર્યા ગગન ૧૦

(25)
  • 3.9k
  • 2
  • 1.8k

પંદરમીની સવારે છાપું આવતાની સાથે રિઝલ્ટ જોવા માંડ્યો… ફર્સ્ટક્લાસનું કૉલમ… હૃદય ધબકતું હતું… ચારસોની સિરીઝમાં બાવીસ નંબર હતો જ… એટલે અર્ચના પાસ થઈ ગઈ છે… વાહ ! અર્ચના ફર્સ્ટક્લાસ પાસ થઈ છે… એટલે મેડીકલમાં ઍડમિશન લેશે જ… હૃદય જોરથી ધડકવા માંડ્યું… પણ થોભ મનવા… તારું તો રીઝલ્ટ જો… ચાર હજારની સિરીઝમાં બાવીસ નંબર ગાયબ હતો, આમ હોય ખરું