મૃગજળ ની મમત - 2

(73)
  • 6.9k
  • 3
  • 3.3k

અંતરા અને નિસર્ગ બંને એકબીજા ને પસંદ કરવા લાગ્યા છે.પણ કહેવા ની પહેલ કોણ કરે અંતે થાકી ને નિસર્ગે પુછવા ની પહેલ કરી પણ દર વખતની નીરાશા પછી હવે છેલ્લી વખત પુછે છે.અને જવાબ માં ફરી શું આવે છે..એ આગળ જોઇએ.