શ્રદ્ધા કે અંધશ્રદ્ધા

(63)
  • 11.7k
  • 11
  • 2.4k

ભારતના ધાર્મિક લોકો ખુબ જ શ્રદ્ધાળુ હોય છે.માત્ર ભગવાન નહિ એમના નામ ની વસ્તુઓ પણ બહુ પહેરતા હોય છે .જેમ કે માળા ,વિંટી,દોરા,ચેન,તાવિજ,વગેરે.. એવો વિશ્વાસ હોય છે કેઆ બધું પહેરી રાખવા થી કોઈ મુસીબત એમનુ કંઇ બગાડી નહિ શકે.પણ ત્યારે શું કહેવુ જ્યારેઆ જ શ્રદ્ધા અને આવી ધાર્મિક વસ્તુ કોઇ ના મ્રૄત્યુ નુ કારણ બની જાય . આ જ વિષય ઉપરની એક કાલ્પનિક કથા.