અડધો કૃષ્ણ

(18)
  • 5k
  • 5
  • 1.1k

અહી કૃષ્ણ ની એકલતા થી લઈને હાથ માં હાથ પરોવી ચાલવાની વાત છે ,અહી રિસાયેલી લાગણી ને મનાવાની વાત છે . ટૂંક માં કહું તો અહી લાગણી થી લખેલ કવિતાની વાત છે.