દેશભક્તિ

(13)
  • 6.4k
  • 4
  • 2.7k

આપણે આપણા રોજિંદા જીવનમાં આપણા સ્વાથૅ માટે જ જીવતા હોઈએ છીએ પણ જે ધરતીએ મનેજન્મ આપ્યો તે દેશ માટે હું શું કરી શકું તો કેટલીક એવી બાબતો છે જે આપણે કરશું તો દેશભક્તિ થઈ જ જશે. આવી બાબતો કઈ છે તે વાત સમજાવી છે.