રોબોટ્સ એટેક 14

(13)
  • 2.7k
  • 1k

તેને રોબોટ્સના શહેરમાં રોબોટ્સની પહેલા જ્યારે માણસોનુ શાસન હતુ તે સમયની ઘણી વાતો અનેક લોકો પાસેથી સાંભળી હતી.તેને ઇતિહાસની કેટલીય અમર જગ્યાઓ અને સ્થળો વિશે ઇતિહાસના જાણકાર લોકો પાસેથી સાંભળ્યુ હતુ. “કાશી” પણ તેમાંની એક જગ્યા હતી જેના વિશે તેને સાંભળ્યુ હતુ,પણ તેની જાણકારી પ્રમાણે રોબોટ્સે આ શહેરને અને તેની સાથે અહીની પુરાની સંસ્ક્રુતિને નષ્ટ કરી દીધી હતી.પણ અહિંયા આવીને તેને જોયુ કે, “કાશી એક એવુ નગર છે જેને કોઇ પણ નષ્ટ ના કરી શકે.વર્ષોથી જળવાયેલા અમુલ્ય સાંસ્ક્રુતિક વારસાનુ આ નગર હતુ”.આ શહેરને જીવંત જોઇને અને પહેલા કરતા પણ વધારે સાંસ્ક્રુતિક વારસાવાળુ જોઇને તેને ખુબ જ આનંદ થયો હતો.