નગર - 42

(339)
  • 12.7k
  • 15
  • 5.2k

આ એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. નગર કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. નગરનાં ભૂતકાળમાં ધરબાયેલું એક ભયાનક રહસ્ય અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી આંધી ઉમટે છે તેની આ કહાની છે. ડર નાં ઓથાર હેઠળ આલેખાતી એક દિલધડક નવલકથા આપને સ્તબ્ધ કરી મુકશે.