વેર વિરાસત - 5

(79)
  • 6.6k
  • 5
  • 3k

વેર વિરાસત - 5 ગઈ કાલ રાતના બનાવ પછી માસી કેવી રીતે વર્તશે અને પોતે શું બહાનું કરવું તેનો ભાર હજુ મગજમાં દબાયેલો હતો - માધવીના હૃદયમાં આરતી સાથે વાત કરીને એવું લાગ્યું કે તેમની વાત ખોટી તો નહોતી જ ... વાંચો, વેર વિરાસત - 5.