અરે ચલો..ચલો જલ્દી ચાલો આપણા મસિહા આવી ગયા છે, “અરે,શુ વાત કરો છો! સ્વયં મસિહા અહિંયા પધાર્યા છે! જેની આપણે વર્ષોથી રાહ જોઇ રહ્યા છે તે ભગવાન સાક્ષાત આજે અહીં આવ્યા છે! મને તો મારા કાનો પર વિશ્વાસ જ નથી આવી રહ્યો.શુ કહ્યુ,તે સ્વયં મસિહા આવ્યા છે! હુ કોઇ સપનુ તો નથી જોઇ રહ્યોને મને મારા કાનો પર વિશ્વાસ નથી થઇ રહ્યો.એકવાર ફરીથી કહે,શુ સાચે જ આપણા મસિહા પધાર્યા છે અરે, હેરી સાચે જ ભગવાન પધાર્યા છે.મને પણ પહેલા તો વિશ્વાસ નહોતો આવી રહ્યો પણ મે સ્વયં મારા કાનોથી સાંભળ્યુ છે.