જીવન સંદેશ

(49)
  • 8.1k
  • 5
  • 1.7k

થોડી જ વારમાં તેમણે પોતાનું કામ સમાપ્ત કરી દીધું. અને ટીપોઈ પર મૂકેલો દીવો જે પ્રકાશિત હતો તેને બુઝાવી દીધો. મેગાસ્થનીજને થોડું આશ્ચર્ય થયું. અંધારામાં મુલાકાત આપીને આચાર્ય શું કરવા માગે છે એમ વિચારવા લાગ્યો. પણ બીજી જ ક્ષણે તેણે જોયું કે આચાર્યએ બીજો એક દીવો કાઢયો અને તેને પ્રગટાવ્યો. મેગાસ્થનીજનું આશ્ચર્ય વધી ગયું. તેને સમજાતું ન હતું કે એક દીવો પર્યાપ્ત પ્રકાશ આપી રહ્યો હતો છતાં તેને બુઝાવીને આચાર્યએ બીજો દીવો શા માટે સળગાવ્યો આગળ વાંચો.... જીવનસંદેશ આપતી નાની પણ મહાજ્ઞાન આપતી ચાર સંદેશ કથાઓ.....