આખરી શરૂઆત - 9

(88)
  • 5.8k
  • 5
  • 2.3k

ઓમ અને અસ્મિતા બંનેએ પ્રેમને સ્વીકારી લીધો હતો પણ શું એમના પરિવારો સ્વીકારી શકશે! અસ્મિતાને જોવા ઓમ અને જાગૃતિબેન આવ્યા ત્યારે આદર્શ કેમ આવ્યો!! પ્રકાશભાઇના પ્રશ્નથી સૌ ચોંકી કેમ ગયા! શું સૌ આ સંબંધ માટે રાજી થશે!બધું જાણો આ Part મા..