તુલસીક્યારો એ ગ્રામ સંસ્કૃતિનું પ્રતીક બની રહે છે. ગામની સુમધુર સંસ્કૃતિથી આપણે કેવા લુપ્ત થતાં જઈએ છીએ અને તેનાથી આપણે શું શું ગુમાવ્યું એનું ભાન ઝવેરચંદ મેઘાણીએ એમની કલમ વડે આપણને કરાવ્યું છે. વાર્તા પહેલે પાનેથી જ વાંચકને જકડી રાખે છે. 1. ચાલો અમદાવાદ 2. ક્યાં ગઈ પ્રતિભા! 3. મરતી માએ સોંપેલો 4. ભાસ્કરનો ભૂતકાળ 5. રૂપેરી પરદો 6. સિદ્ધાંતને બેવફા 7. અણનમ 8. ઘાએ ચડાવેલી 9. કંચનને હમેલ ! 10. અસત્ય એ જ સત્ય 11. બામણવાડો છે ભા! 12. કેવો નાદાન પ્રશ્ન ! 13. શોધ કરૂં છું 14. છૂપી શૂન્યતા 15. ભાસ્કરનો ભેટો 16. બડકમદાર 17. બાકીનું તપ