આ ભાગમાં કુલ પાંચ નાની વાર્તાઓ છે.
1. બે આંખો
2. જ્ઞાતિચર્ચા
3. દ્રઢ મનોબળ અને બહાનાં
4. બે ઝાડ
5. ઘર અને તેનો પરિવાર
આ ટૂંકી અને નાની નાની વાર્તાઓમાં તમે કલ્પના પણ ન કરી હોય તેવી વસ્તુઓ પાત્રોના સ્વરૂપે તમારી સામે આવે છે અને એક અનોખી ફિલોસોફી સમજાવી જાય છે.