વેર વિરાસત - 3

(83)
  • 6.7k
  • 3
  • 3.1k

વેર વિરાસત - 3 માધવી રોજ મનાલી ફોન જોડતી અને ડિરેક્ટર રાજ લાઈન પર આવે ત્યાં સુધીમાં તો ફોન કટ થઇ જતો - શિલાઓ ધસી પડવાને અને બરફવર્ષાને ત્રણેક અઠવાડિયા થઇ ચૂક્યા હતા છતાં કોઈ સમાચાર ન હતા - રાજાની સાથે દિવસરાત રહેલા આસિસ્ટન્ટ ડિરેક્ટર શશીને માધવીએ કોલ કર્યો... વાંચો, આગળની રોચક વાર્તા વેર વિરાસત - 3.