Vidhyarthine Patra

  • 8.2k
  • 4
  • 2.6k

વિદ્યાર્થીને પત્ર: સ્વામી પુરુષોત્માનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલ ‘ન્ીંંિ ંર્ ટ્ઠ જીંઙ્ઘીહં’ નો ગુજરાતી અનુવાદ ‘વિદ્યાર્થીને પત્ર’ એ નામે વિદ્યાર્થી વાચકોસમક્ષ મૂકતાં અને આનંદ અનુભવીએ છીએ. અંગ્રેજી અને કન્નડ ભાષામાં લખાયેલા આ પુÂસ્તકા વિદ્યાર્થીઓમાંઅત્યંત લોકપ્રિય બની છે. આજના વિદ્યાર્થીઓ અભ્યાસ, જ્ઞાનપ્રાપ્તિ, શિસ્ત,સંસ્કાર, મનની એકાગ્રતા, શાંતિ અને ધ્યાન માટે ઘણી મૂંઝવણો અનુભવે છે. એમાં પણ પરીક્ષા અને પરીક્ષામાં ધારેલાં પરિણામો લાવવાની ક્ષમતા હોવાછતાં ઘણી વાર વિદ્યાર્થીઓ હતાશા અનુભવતા જાવા મળે છે. આ બધીસમસ્યાઓનો ઉકેલ આ પુÂસ્તકા દ્વારા વિદ્યાર્થીઓને મળી રહેશે.