સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 12

  • 3.4k
  • 1
  • 892

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 12 (ચંદ્રકાંતના ગૂંચવાડા) ચંદ્રકાંતને મલ્લ ભવનની મહત્વ વિષે ખ્યાલ નહોતો - શંકર શર્મા અને ચંદ્રકાંત વચ્ચે ચાલેલ વાતચીતનો લાંબો દોર - પ્રવીણદસ સાથે વાતચીતથી ચંદ્રકાંતના ક્ષોભનો પાર રહ્યો નહિ... વાંચો, સરસ્વતીચંદ્ર.