સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 11

  • 3.3k
  • 837

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ -11 (મલ્લ મહાભવન અથવા રત્નગિરિની વેધશાળા અને મહાભારતનો અર્થવિસ્તાર) રાણા ખાચરના સત્કારે મણિરાજના મનમાં અનેક પ્રશ્નો નિપજાવ્યા - મહામલ્લ ભવનની મૂળ યોજના મણિરાજે કરી હતી - મહાભારતનો અર્થવિસ્તાર દર્શાવતો મહાભવન સંપૂર્ણ મહાભારતની ઝાંખી કરાવે તેવો હતો ... વાંચો, સરસ્વતીચંદ્ર.