સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 6

  • 3.3k
  • 884

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 6 (સરસ્વતીચંદ્રની અશ્રુધારા) વિષ્ણુદાસ અલખ જગાવવા ટેકરીને ઢાળ પરથી નીચે ઉતર્યો અને ગુફામાં સરસ્વતીચંદ્ર એકલો પડ્યો - ચંદ્રકાંતને બહારવટિયાઓ ઉઠાવીને લઇ ગયા હતા ત્યારના સરસ્વતીચંદ્રને તેણે લખેલા પત્રો સરસ્વતીચંદ્રના હાથમાં આવ્યા અને એકાંત મળતા તેને વાંચવાના શરુ કર્યા - એકાંતમાં પત્રો વાંચીને સરસ્વતીચંદ્રની અશ્રુધારા ... વાંચો, સરસ્વતીચંદ્ર.