Ek Sadhah Vidhavani Dayari

(18)
  • 3.3k
  • 3
  • 953

એક સદ્ય: વિધવાની ડાયરી ... વીસ વર્ષે જે જીવનમાં શ્રી-ગણેશ કરીને સહજીવનની શરૂઆત કરી તે જ જીવનનો પાંત્રીસ વર્ષે અંત પણ આવ્યો. જયારે મનમાં લાગણીઓ બાઝે, ગળામાં શોષ પડે અને હૃદય ગોરંભાય ત્યારે તે ડાયરીમાં શબ્દોરૂપે વરસી પડતા હોય છે. વાંચો એક વિધવાના આવા જ શબ્દો.