દેપાળદે

(83)
  • 10.9k
  • 7
  • 2.9k

સૌરાષ્ટ્રની રસધાર ૧ - ઝવેરચંદ મેઘાણી શીર્ષક - દેપાળદે ગોહિલ ભગવાનના ભક્ત રાજા દેપાળદે - નગરચર્યા કરવા નીકળેલ રાજા એક જગ્યાએ સ્ત્રીના બરડામાં પડેલી સોળ જોઇને ચોકી ઉઠે છે - બાયડીને હળ સાથે જોડીને ખેડૂત ચાલી રહ્યો છે - રાજાના વિનવવા છતાં ખેડૂતે પોતાની બાયડીને હળથી છૂટી કરી નહિ... વાંચો, દેપાળદે.