જાડેજા સાહેબ સાથે વાતચીતથી અમી અને સંકેતને ખ્યાલ આવે છે કે તેઓ એકલા જ આ પરિસ્થિતિના શિકાર નથી. પણ તેઓ જેનિશને ઇન્વોલ્વ કરેલો હોઈ પોતાની વાત જાડેજાને હજીયે કહેતા નથી. જાડેજા બાહોશ ઇન્સ્પેક્ટર હોવાના લીધે એમના હાવભાવ કળી જાય છે અને.........