પ્રેમ-અપ્રેમ ભાગ-૧૯

(67)
  • 5.5k
  • 18
  • 1.9k

મારી પ્રથમ લઘુ નવલકથાને આપ સૌનો આટલો પ્રેમ મળશે એવી ક્યારેય આશા ન હતી. પ્રેમ-અપ્રેમની સફરમાં મારો સાથ આપનાર દરેક વાંચક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. સાથે મારી પત્નીનો આભાર માનીશ કે જે હંમેશા મારાં લેખનકાર્યને બિરદાવીને મને પ્રોત્સાહિત કરતી રહે છે. અત્રે હું એક ખાસ વ્યક્તિનો તહે દિલથી આભાર માનીશ જેમણે મારી ‘પ્રેમ-અપ્રેમ’નો ચળકાટ વધાર્યો છે. શરૂઆતથી અંત સુધી ‘પ્રેમ-અપ્રેમ’ નિખારવામાં મારી મદદ કરીને પોતાની જવાબદારી બરાબર નિભાવી છે. એમનો સાથ નહીં હોત તો ‘પ્રેમ-અપ્રેમ’ કદાચ લખાય જ નહીં હોત. ‘પ્રેમ-અપ્રેમ’ વિશે આપના પ્રતિભાવો મને મારાં ઇમેઇલ આઈડી morbitiles09@yahoo.in પર આપના નામ સાથે ચોક્કસ મોકલશો. જયારે પણ મારી આ કૃતિ પબ્લીશ કરીશ, આપના નામ સાથે આપનો પ્રતિભાવ મારી બુકમાં ચોક્કસ પ્રકાશિત કરીશ. ફરી એક વાર આપ સૌનો હ્રદયપુર્વક આભાર.....ફરી મળીશું નવી કૃતિ સાથે.... સાંઈનાથ -આલોક ચટ્ટ.....