નગર - 38

(353)
  • 13.1k
  • 26
  • 5.3k

નગર એક હોરર સસ્પેન્સ થ્રીલર નવલકથા છે. આ તેનો 38 મો ભાગ છે. નગર કહાની છે વિભૂતિ નગર અને તેનાં રહેવાસીઓની છે. ઇશાન, એલીઝાબેથ અને આંચલ ચૌહાણની. ભૂતકાળમાં એક ભયાનક ઘટના અચાનક ઉજાગર થાય છે ત્યારે કેવી ભયાવહ આંધી ઉમટે છે તેની આ કહાની છે.