‘આપણી વચ્ચે કઈક હોવું જોઈએ...’ ‘શું... ’ ‘આ જો...’ એણે હાથની કોણી પાસે કઈક દેખાડવા એના પિંક ટી-શર્ટનું વયનો ભાગ સહેજ ઉંચો સરકાવ્યો. ત્યાં કદાચ કળા રંગના અક્ષરો વડે કઈક નામ જેવું કોતરાયેલું હોય એવું મને લાગ્યું. ‘સરસ...’ એણે શું લખ્યું એ મને દેખાયું ન હોવા છતાં મેં કહી દીધું. સારું જ થયું ત્યારે મેં ન હતું જોયું. કારણ એણે કાળા અક્ષરોમાં કોતરાવેલા શબ્દો હોશ ઉડાવી દે એવા હતા. ‘મારે જવું પડશે...’ એણે કાઈ પણ કહ્યા વગર આટલું કહીને નીચેથી આવેલી બુમના પાછળ છુટ્ટી દોટ મૂકી દીધી. read and review... here...