મનુષ્ય અને ઈશ્વર કોણ કોનું

(19)
  • 3.7k
  • 649

વાંચકો માટે કહેવાતી આ બુક ખરેખર અંગત અનુભવો પરથી તારવેલ વૈચારિક તત્વ બિંદુ છે. મનુષ્ય ઈશ્વર ની શોધમાં છે અને ઈશ્વર ના ડર માં છે. ઈશ્વર મનુષ્ય ને બનાવે છે અને પછી એ જ મનુષ્ય પોતાની કલ્પના અને માન્યતા મુજબ ના અલગ ઈશ્વર નું નિર્માણ કરે છે. ખરેખર ઈશ્વર જ મનુષ્ય બનાવે છે કે પછી મનુષ્ય ઈશ્વર નું નિર્માણ કરે છે મનુષ્ય પોતે ઈશ્વર ન બની શકે મનુષ્ય નો ઈશ્વર કે ઈશ્વરે બનાવેલ મનુષ્ય આવા સવાલોના જવાબ શોધવા નો લેખક નો નમ્ર પ્રયાસ છે. અસ્તુ !