રાવળ બચ્છરાવનો સંદેશો

(35)
  • 6.9k
  • 3
  • 2.3k

૧૪. રાવળ બચ્છરાવનો સંદેશો મહારાજ ભીમદેવ પાસે રાવળ બચ્છરાવનો સંદેશો લઈને એક સંદેશવાહક આવ્યો - સુલતાન મહમૂદ ગજનીના સૈન્યની તાકાત વિષે સંદેશવાહકે માહિતી આપી - રા નવઘણ અને મહારાજ ભીમદેવ બંનેને વાતમાં રસ પડ્યો... વાંચો, ધૂમકેતુની નવલકથાનો ચૌદમો અંશ.