કામણગારું કોલેજજીવન.

(15)
  • 4.9k
  • 3
  • 1.3k

મને તો લાગે છે કે ઘણીવાર વડીલો કોઈ પણ જાતના કારણ વગર જ, માત્ર ઈર્ષાવશ આવા મજાના કામણગારા કોલેજજીવનનો વિરોધ કરે છે. બાકી જો એમને પૂછવામાં આવે કે, ‘તમે તમારી કોલેજલાઈફ માં કેટલા ડાહ્યાં ડમરાં હતાં ’ તો એમની બોલતી બંધ થઈ જાય છે. એમને પણ કદાચ કોઈની નોટબુકમાં મૂકીને આપેલી ચિઠ્ઠીની યાદ આવી જતી હશે મનમાંને મનમાં ગાયેલાં પ્રેમગીતો યાદ આવી જતાં હશે