Speechless Words - 31

(25)
  • 5.1k
  • 1
  • 1.2k

પ્રકરણ 30 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ નવરાત્રિમાં દિયા આદિત્યને મળવા માટે બહાર આવતી નથી. આથી આદિત્ય દુ:ખી થઈ જાય છે અને પછી થોડા દિવસ પછી દિયા સાથે આદિત્યની વાત પણ થાય છે ત્યારે આદિત્યને ખૂબ ગમે છે કારણ કે ઘણા સમય પછી વાત કરી રહ્યો હતો. એવું મેં કીધું હતું તો ચાલો જોઈએ કે હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...