વેર વિરાસત - 1

(142)
  • 14.4k
  • 19
  • 6.7k

વેર વિરાસત - 1 આવતી કાલે લગ્ન કરવા જઈ રહેલી પ્રેમિકાની આંખોમાં નિસાસો હતો - પ્રેમને અંજામ આપવા માટે પ્રેમી હજુ પણ લડી લેવા તૈયાર હતો - પ્રેમિકાને પોતાની બનાવીને લઇ જવાની તૈયારી દર્શાવતો સીન ભજવાતો હતો.... હિરોઈનનો રોલ કરી રહેલી માધવી અને ડિરેક્ટર રાજા નામના પાત્ર સાથે વાર્તાની શરૂઆત.. વાંચો, વેર વિરાસત - 1.