આત્મવિશ્વાસ વિષે આલોચના

(28)
  • 8.3k
  • 8
  • 1.6k

મારા તમારા દરેક માં રહેલો એક એવો ગુણ કે જે બહાર આવી ગયો તો જીવન જ આખું બદલાઈ જઈ શકે છે--તે છે આત્મવિશ્વાસ..આત્મવિશ્વાસ એ દરેક સ્ત્રી અને પુરુષનું અભિન્ન અંગ બને તો ક્યારેય જીવનમાં લગભગ નિષ્ફળતા મળતી નથી..