શાંતનુ - પ્રકરણ - 15

(140)
  • 7.2k
  • 10
  • 2.7k

શાંતનુને અનુશ્રી અચાનક જ ફોન કોલ કરીને બોલાવે છે. શાંતનુને ખબર તો છે જ કે અક્ષય અને સિરતદીપના પ્લાન અનુસાર ઈશીએ અનુશ્રીના મનમાં પોતાના પ્રત્યે જે અલગ લાગણી હોવી જોઈએ તેના બીજ રોપી જ દીધા હશે. પરંતુ તેમ છતાં શાંતનુ એક વખત અનુશ્રીના મોઢે એ સાંભળવા માંગતો હતો જે તેને છેલ્લા આટલા બધા વર્ષોથી સાંભળવું હતું. શાંતનુ અનુશ્રીને મળવા માટે એ જ રેસ્ટોરન્ટમાં જાય છે જ્યાં તેણે તેના અનુશ્રી પ્રત્યેના પ્રેમનો પહેલીવાર ઈઝહાર કર્યો હતો. તે વખતે શાંતનુ થોડો ડરેલો હતો, આજે પણ ડરેલો જ છે પરંતુ આ ડર અને પેલા ડરમાં થોડો ફરક છે. તે વખતે અનુશ્રીની ના માટે શાંતનુ માનસિક રીતે તૈયાર હતો અને આજે....