શાંતનુ - પ્રકરણ - 14

(84)
  • 5.1k
  • 8
  • 2.4k

અનુશ્રીના પેઇન્ટિંગ હવે એક્ઝીબીશન માટે એકદમ તૈયાર હતા, પરંતુ અનુને હવે આ પેઇન્ટિંગ ક્યાં પ્રદર્શિત કરવા તેની ખબર પડી રહી ન હતી. આ માટે તેણે પોતાના સહુથી પ્રેમાળ દોસ્ત શાંતનુનો સંપર્ક સાધ્યો. અનુશ્રીને ખબર હતી કે જ્યાં શાંતનુ છે ત્યાં જ તેની તમામ મુસીબતોનો હલ છે. શાંતનુને અનુશ્રી એ જ કાફેમાં બોલાવે છે જ્યાં તેમણે બંનેએ પોતપોતાના જીવનની કેટલીક ખાસ અને મહત્ત્વની પળો વિતાવી હતી. અનુશ્રી શાંતનુ પાસેથી પોતાના પેઇન્ટિંગનું પ્રદર્શન ક્યાં ગોઠવી શકાય તે અંગેની સલાહ માંગે છે. શાંતનુ અનુશ્રીને જે પ્રકારની સલાહ આપે છે તેનાથી અનુશ્રીની કળાનું પ્રદર્શન જ નથી ગોઠવાઈ જતું પરંતુ તેનું સમગ્ર જીવન પલટાઈ જાય છે અને અનુશ્રી તે માટે શાંતનુની સદાય આભારી બનીને રહે છે.