પિન કોડ - 101 - 62

(195)
  • 10.1k
  • 8
  • 6.4k

પિન કોડ - 101 - 62 ઈશ્તિયાકનો અત્યંત વફાદાર સાથી વસીમ ગળું ચિરાઈ જવાને લીધે તરફડિયાં મારી રહ્યો હતો - ઈશ્તિયાકનું અલગ સ્વરૂપ પહેલી જ વખત દરેક વ્યક્તિઓ જોઈ રહ્યા હતા - ઈમ્તિયાઝના મનમાં પણ ભાઈ વસીમ જેવી જ લાગણી જન્મી હતી - બીજી તરફ સાહિલ બે વ્યક્તિઓ વચ્ચેની વાતો સાંભળી રહ્યો હતો... વાંચો, રોચક પિન કોડ - ૧૦૧ - ૬૨.