રોબોટ્સ એટેક 9

(14)
  • 2.9k
  • 1k

જ્યારે શાકાલ શહેરોમાં આ બધા નવા નવા ફેરફારો કરી રહ્યો હતો ત્યારે ડૉ.વિષ્નુએ તેમના પુત્રને તેના જ સામ્રાજ્યની વચ્ચે ઉછરવા માટે મુકવા માટેની તૈયારીમાં લાગેલા હતા.કાશીનુ નિર્માણ કાર્ય હવે પુરુ થઇ ગયુ હતુ.ત્યારબાદ તેમને તુરત જ તેમના પત્નીને પાર્થના વિશે તેમને આવેલા સ્વપ્નની અને નિયતીએ તેને શાકાલ સામે લડવા માટે અને દુનિયામાં માનવતા ફરીથી કાયમ કરવા માટે જ અહિંયા આ ધરતી પર મોકલ્યો છે એ બધી વાત વિસ્તારથી સમજાવી.