એક પતંગિયાને પાંખો આવી - 52

(15)
  • 3.5k
  • 1
  • 1.1k

એક પતંગિયાને પાંખો આવી - 52 નીરજા અને વ્યોમા બંને ચોંકી ગઈ - મોહા અને તેના માણસો તેમની સામે હતા - કિડનેપ કર્યાનું કારણ પૂછતાં તેઓએ સેમ્યુલ નામના વ્યક્તિ વિષે જણાવ્યું - સમય આવ્યે આત્મઘાતી બોમ્બ હુમલામાં વ્યોમા અને નીરજાને ઉપયોગમાં લેવી તેવી વાત કહેવામાં આવી... વાંચો, એક પતંગિયાને પાંખો આવી - 52