અપૂર્ણવિરામ - 39

(270)
  • 13k
  • 15
  • 3.6k

અપૂર્ણવિરામ - 39 કાર માથેરાન ખીણમાં ફેંકાઈ હતી ત્યારે રીતેશ અને રૂપાલીના પણ મૃત્યુ થયાં હતા - મુમતાઝ અને લિઝા બંને મૃત્યુ પામ્યા છે તે વાત સાથે સરખામણી કરીને મોક્ષ અને માયા વિચારવા લાગ્યા - મોક્ષનો આંતરસંઘર્ષ તીવ્ર બની જતો હતો અને પોતે આભાસી દુનિયામાં જીવી રહ્યો હોય તેવું લાગતું હતું... વાંચો, અપૂર્ણવિરામ - 39.