રોબોટ્સ એટેક

(12)
  • 2.8k
  • 1
  • 1k

એક સમયે જેને મોક્ષની નગરી કહેવામાં આવતી હતી તે સુંદર કાશી આજે એકદમ ઉજ્જળ અને વેરાન બની ગઇ હતી.તેની સુંદરતાને જાણે કોઇની નજર લાગી ગઇ હતી.તેમના અહિંયા પહોંચ્યા પહેલા રોબોટ્સ અહીં આવી ચુકયા હતા.જ્યારે ભગવાન શિવની આ નગરીના લોકોએ રોબોટ્સની ગુલામી કરવાનો ઇંકાર કર્યો,ત્યારે તે શેતાનો અહિંયા વિનાશ વેરીને ચાલ્યા ગયા હતા.કેટલાક લોકો જે આ વિનાશમાં બચી ગયા હતા તેમના પાસેથી તેમને આ બધી વાત જાણવા મળી.આખા શહેરમાં ફક્ત એક કાશી વિશ્વનાથનુ મંદીર એમ જ અડગ ઉભુ હતુ.જે સમગ્ર દેશના લોકોની આસ્થાનુ પ્રતિક હતુ.