શાયર - 10

  • 3.2k
  • 1
  • 983

શ્રી ગુણવંતરાય આચાર્ય ની શાયર પુસ્તિકાનું પ્રકરણ ૧૦. શોભારામ ગયા આશા ! ગૌતમે ખાટ ઉપર હીંચતા હીંચતા કહ્યું ઃ આજ મેં પિંગળપ્રેવેશ પૂરો કર્યો. આશાએ કહ્યું કવિતા બનાવવામાં આટલું સુતારી ને લુહારી કામ જોઈતું હશે, એની તો મને તમે પિંગળનો અભ્યાસ કર્યો ને પિંગળ લખ્યું ત્યારે જ ખબર પડી હો.