તસ્વીર-રૂહાની તાકત - 4

(82)
  • 6.9k
  • 5
  • 3.8k

મારો મિત્ર અજય એક સરકારી ડૉક્ટર છે અને એની પત્ની ઇશિતા એક લેખક છે.અજય ની ટ્રાન્સફર જયારે ઇન્દ્રપ્રસ્થ ગામ માં થાય છે ત્યારે એની ઈચ્છા ના હોવા છતાં એને ત્યાં જવું પડે છે અને ત્યાં જતા એના પર મુસીબતો નો પહાડ તૂટી પડે છે.એની પત્ની ગાયબ થઇ જાય છે અને હું પણ ત્યાં ઇન્દ્રપ્રસ્થ ગામ માં એની મદદ માટે જાઉં છું. ત્યાં અમને રૂહાની તાકાત નો સામનો કરવો પડે છે. મારા જેવા વ્યક્તિને ને જે ભૂત-પ્રેત ની વાતો એક કલ્પના માનવાવાળા માણસ ને આજે રૂહની તાકાત નો સામનો કરવો પડે છે. શું ઇશિતા મળશે કોણ છે આ આત્મા અને રૂહાની તસ્વીર જે મારી સાથે વાત કરતી હતી આ વાત જાણવા માટે તમારે આખી વાર્તા વાંચવી પડશે. ધન્યવાદ!