સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 4

  • 5.1k
  • 2
  • 966

સરસ્વતીચંદ્ર - 4.1 (સરસ્વતીચંદ્રનું મનોરાજ્ય અને પૂર્ણાહુતિ) પ્રકરણ - 4 (દેશી રાજ્યોનો શો ખપ છે અને તેમનું શું થવા બેઠું છે તેમનો કઈ ઉદ્ધાર છે રાજસેવકો અને મુંબઈગરાઓ વચ્ચે ઝપાઝપી) મલ્લરાજનો દેહ ખરી પડ્યો અને પરિપક્વ મણિરાજ લોકો સમક્ષ આવ્યો - જરાશંકર નિવૃત્ત થતાં વિદ્યાચતુર આવ્યો - પ્રવીણકાંત અને ચંદ્રકાંત વચ્ચેનો સંવાદ... વાંચો, સરસ્વતીચંદ્ર - ભાગ-4.1 - પ્રકરણ - 4.