રોબોટ્સ એટેક 7

(15)
  • 2.6k
  • 2
  • 974

મિટિંગ પહેલા જ તેને મિટિંગમાં આવનાર તમામ લોકોને બંદી બનાવીને આખી દુનિયા પર કબજો કરવાનો માસ્ટર પ્લાન તૈયાર કરી લીધો હતો.બસ તેની એક ચુક થઇ ગઇ હતી અને તેનો ફાયદો ઉઠાવીને ડૉ.વિષ્નુ તેના આ પ્લાનમાંથી સાફ બચી નિકળ્યા હતા.હવે મિટિંગ બસ શરુ થવાની તૈયારીમાં જ હતી ત્યાંજ અચાનક મિટિંગની જગ્યાને શાકાલના રોબોટોએ ચારેબાજુથી ઘેરી લીધી અને બધા દેશોના પ્રતિનિધિઓ શાકાલની જાળમાં ફસાઇ ગયા.