અપૂર્ણવિરામ - 35

(141)
  • 6.9k
  • 2
  • 2.5k

અપૂર્ણવિરામ - 35 મુમતાઝ ચાર-પાંચ મહિના પહેલા જ મારી ચૂકી છે તેવી માહિતી પોલીસ સ્ટેશનમાંથી મળી - માયાનો ચહેરો પથ્થર થઇ ચૂક્યો હતો અને પ્રેતાત્માઓ ક્યાંથી પાછળ પડી ગઈ તેના વિષે બધા વિચારવા લાગ્યા - મિશેલ સુમનને લઈને બાબા ગોરખનાથ પાસે આવી ... વાંચો, આગળની વાર્તા - અપૂર્ણવિરામ - 35.