Speechless Words CH.29

(15)
  • 6k
  • 3
  • 1.4k

પ્રકરણ 28 માં આપણે જોયું એમ અજીતભાઈ એટલે કે આદિત્ય પોતાના ભૂતકાળની વાત પોતાના દીકરા પ્રેમને જણાવી રહ્યા છે. જેમાં છેલ્લે આપણે જોયું તેમ આદિત્ય પોતાના મિત્ર કરણ જેને બધા ‘કરણ-અર્જુન’ કહેતા એને બામ્બૂ બિટ્સ દાંડિયાના પાસનો મેળ કરવા માટે કોલ કરે છે. કરણ કે દિયા આ ક્લબમાં રમવા આવવાની હોય છે. નવરાત્રિ આવી ગઈ છે. દિયા વિશે એક વાત જણાવવાની રહી ગઈ કે દિયા પાસે ગવર્નમેન્ટ જોબ પણ આવી ગઈ છે પણ સાથોસાથ દિયાનું ભણવાનું એમ. એસ. સી. ચાલુ છે. હવે આ પ્રકરણ લાંબુ છે તો મજા તો આવવાની છે અને પછી હવે, આ વાર્તામાં ઘણું બધુ નવું થવાનું છે પણ શું આદિત્ય અને દિયાની આ સ્ટોરી કેવી રીતે આગળ વધે છે આ બધુ જાણવા માટે... એક અનોખી... અલગ પ્રકારની પ્રેમકથા ‘સ્પીચલેસ વર્ડ્સ’ માં હવે આગળ...