કાલ્પનિક વાસ્તવિકતા - ૨૦

(47)
  • 4.8k
  • 3
  • 1.8k

સંકેતને બધી વાતો જાણવા મળે છે, અમી અને વિશાલ દ્વારા કહેવાયેલી બધી ઘટનાઓની કડીઓ જોડીને છેલ્લે સંકેત એક તારણ કાઢે છે. પ્રોબ્લેમ સ્પષ્ટ બને છે અને સોલ્યુશનનો રસ્તો હવે માત્ર જેનિશ આપી શકે એમ હતો.