અમર શહીદ ભગતસિંહ

(60)
  • 11.6k
  • 17
  • 4k

આપણા દેશની આઝાદી માટે કેટલાય વીરોએ પોતાના પ્રાણનું બલિદાન આપેલ છે અને તેમાય ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ જેવા યુવાન લડવૈયાઓએ શૌર્ય બતાવી દેશ માટે શહીદ થયા છે. આ બુક દ્વારા ભગતસિંહના ચરિત્ર દશઁનમાં એમના જન્મથી લઈ ફાંસી આપવામાં આવી ત્યાં સુધીના તેમના જીવનનું તાદ્શ વણઁન કરેલ છે અને સાચા અર્થમાં ભગતસિંહના ચરિત્રને સમજી શકાય તે માટેનો પ્રયત્ન કરેલ છે.