પરીનાં દિલમાં દબાયેલી છેલ્લાં બે વર્ષથી પ્રેમની વાત કેવી રીતે તેની સાથે સ્કૂલમાં સાથે ભણતા મિત્રને કોલેજનાં પહેલાં વર્ષમાં કરે છે તેનાં દિલની વાત જ્યારે તેને બેબસ કરે છે, જેને તે પ્રેમ કરે છે અને પ્રેમનો ઈજ્હાર ક્યારે અને કેવી રીતે કરશે.........