The Play - 11

(36)
  • 5.3k
  • 5
  • 1.3k

લિઅમ અને મેઘ બસ્તીમાં આંટો મારવા નીકળે છે. ત્યાંજ મેઘ અને દેવતી અમ્માની મુલાકાત થાય છે. દેવતી અમ્મા મેઘનાં માથા પર હાથ મુકે છે. ત્યારે જ પંચ પ્રજ્ઞા ત્યાં આવે છે. મેઘ બેભાન અવસ્થામાં રહે છે. મેઘનો પરિચય પંચ પ્રજ્ઞા સાથે થાય છે. બસ્તીમાં દ્રશ્યપાનનાં જલસાની જાહેરાત થાય છે. મેઘ દ્રશ્યપાન કરે છે અને સ્મૃતિની સફરે નીકળે છે. હવે આગળ.